ચમમોઢું ફેરવે ગોડી હોભળને વાત થોડી તું કોના વાદે ચડી પગ પર મારે કુહાડી હવે મેલ ને રીહામણા કરી લે ને મનામણા તું કે તો મારી જાન તને કઈ દઉં સોરી ......સોંગ... મેસેજ રોજ નહીં થાય તો ચાલશે 2 વાત કાયમ નહીં થાય તો ચાલશે પણ ભૂલી જાહે તો ગોડી ચમનું જીવાશે મળવા નઈ આવે તોય ચાલશે ચેટ રોજ નઈ થાય તોય ચાલશે ગોડી મોઢું ફેરવશે તો ચમનુ જીવાશે કોર્સ...તમે ફરો શેટા શેટા નથી મને કોય કેતા તમે મારાથી રિહાના તોય હમાચાર લેતા ...2... સાઈન... મેસેજ રોજ નહીં થાય તો ચાલશે વાત કાયમ નહીં થાય તોય ચાલશે પણ ભૂલી જાહે તો ગોડી ચમનું જીવાશે ....અંતરો... કોના વાદે ચડી આવા કર્યા તે ઉલાડા બોલવાનું બંધ કર્યું મોઢે વાશ્યા તાળા પેટની વાત કઈ દે ને હમ છે તને મારા કોણે ભર્યા કોન કોણે કર્યા વધારા કોર્સ..... તારો હસમુખો ચહેરો આજે થયો છે ચૂપ મને થાય છે ઘણું દુઃખ છીનવાણું મારું સુખ ...2... સાઈન.... મેસેજ રોજ નહીં થાય તો ચાલશે વાત કાયમ નહીં થાય તો ચાલશે પણ ભૂલી જાહે તો ગોડી ચમનું જીવાશે ......અંતરો.... મોની જોને તમે મોન મત માગો ઘણું વાલામાં વાલા જીવ તમને હૂતો ગણું વાલી મારી... કગર વગર કરવામાં વટાવી દીધી હદ તોય તમારું ચમ મેલતા નથી પદ કોર્સ...... તને કહું છું છેલ્લી વાર મોનીજા એકવાર બધી લમણા કૂટ મેલ કરી લે હવે પ્યાર ...2..... સાઈન.... મેસેજ રોજ નહીં થાય તો ચાલશે વાત કાયમ નહીં થાય તો ચાલશે પણ ભૂલી જાહે તો ગોડી ચમનું જીવાશે